Tuesday, December 29, 2009


અશ્વિન ચૌહાણ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં વ્યાખ્યાતા તરીકે ઈ.સ.૧૯૯૬થી કાર્યરત છે.
તેઓ બી.એસસી.(ભૌતિકશાસ્ત્ર),બી.સી.જે.પી.(સુવર્ણચંદ્રક વિજેતા), એમ.જે.એસ.,એમ.ફિલ. અને પીએચ.ડી.ની પદવી ધરાવે છે.
તેમણે 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા' મથાળા તળે અનુપારંગત(એમ.ફિલ.) કક્ષાએ
તુષાર ભટ્ટ( પૂર્વ નિવાસી તંત્રી,'ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'દૈનિક,અમદાવાદ આવૃત્તિ )ના માર્ગદર્શનમાં સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું.
અશ્વિન ચૌહાણે 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે )'શીર્ષક હેઠળ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) કક્ષાએ ડૉ.રઘુવીર ચૌધરી(પૂર્વ પ્રમુખ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ)ના માર્ગદર્શનમાં મહા નિબંધ પૂર્ણ કર્યો હતો.
તેઓ ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતા 'અભિદૃષ્ટિ' માસિકના સહસંપાદક, સ્વાસ્થ્ય- જાગ્રતિ કરતા 'એઇડ્સ-પ્રતિકાર' સામયિકના સંપાદક અને વિકાસના મુદ્દાની વાત માંડતા 'વલોણું' વિચારપત્રના તંત્રી છે.તેમને વાચનની ટેવ,લેખનમાં રસ અને તસવીરકળાનો શોખ છે.અશ્વિન ચૌહાણનું વીજાણુ ઠેકાણું ashwin_vidyapeeth@yahoo.co.in છે.

Thursday, December 24, 2009

Monday, December 14, 2009

ph.d in divya bhaskar


ph.d in divya bhaskar

બી.આર.ટી.એસ.નો પ્રથમ અનુભવ

બી.આર.ટી.એસ.નો પ્રથમ અનુભવ
૧૩-૧૨-૨૦૦૯,રાત્રે આઠ કલાકે
અંધજન મંડળથી આર.ટી.ઓ.વર્તુળ સુધી
ટિકિટ દર એક વ્યક્તિના સાત રૂપિયા

Wednesday, December 9, 2009

અશ્વિન ચૌહાણ પીએચ.ડી. થયા
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વ્યાખ્યાતા અશ્વિનકુમાર ડાહ્યાભાઈ ચૌહાણને ગૂજરાત વિદ્યાપીઠે વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી એનાયત કરી છે. તેમના મહા નિબંધનું શીર્ષક 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)' છે.તેમણે ખ્યાતનામ સાહિત્યકાર અને કતારલેખક ડૉ. રઘુવીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ સંશોધનકાર્ય સંપન્ન કર્યું છે.
અશ્વિનકુમાર ચૌહાણ પીએચ.ડી. થયા
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વ્યાખ્યાતા અશ્વિનકુમાર ડાહ્યાભાઈ ચૌહાણને ગૂજરાત વિદ્યાપીઠે વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી એનાયત કરી છે. તેમના મહા નિબંધનું શીર્ષક 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)' છે.તેમણે ડૉ. રઘુવીર ચૌધરી(પૂર્વ પ્રમુખ,ગુજરાતી સાહિત્ય પરિષદ;પૂર્વ અધ્યક્ષ,પત્રકારત્વ વિભાગ,ગુજરાત યુનિવર્સિટી;પૂર્વ સભ્ય,ભારતીય અખબારી પરિષદ)ના માર્ગદર્શન હેઠળ આ સંશોધનકાર્ય સંપન્ન કર્યું છે.

Tuesday, December 8, 2009

અશ્વિન ચૌહાણ પીએચ.ડી. થયા

અશ્વિન ચૌહાણ પીએચ.ડી. થયા
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વ્યાખ્યાતા અશ્વિનકુમાર ડાહ્યાભાઈ ચૌહાણને ગૂજરાત વિદ્યાપીઠે વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી એનાયત કરી છે. તેમના મહા નિબંધનું શીર્ષક 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે) છે.તેમણે ખ્યાતનામ સાહિત્યકાર અને કતારલેખક ડૉ. રઘુવીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ સંશોધનકાર્ય સંપન્ન કર્યું છે.

Monday, November 30, 2009

કાલેલકર ગ્રંથાવલિ

કાલેલકર ગ્રંથાવલિ

૧ પ્રવાસ
૨ પ્રવાસ
૩ લલિત નિબંધો
૪ કેળવણી વિષયક લેખો
૫ સમાજ અને સંસ્કૃતિ
૬ સમાજ અને સંસ્કૃતિ
૭ આત્મકથાનકો
૮ આત્મચરિત્ર અને ચરિત્રસંકીર્તન
૯ સાહિત્ય વિષયક લેખો- ૧
૧૦ સાહિત્ય વિષયક લેખો-૨
૧૧ ધર્મચિંતન- ૧
૧૨ ધર્મચિંતન- ૨
૧૩ વાસરી-૧
૧૪ વાસરી-૨
૧૫ કાકાસાહેબનું પત્રસાહિત્ય
કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલિ









૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫

જોહાન ગાલ્તુંગ સાથે

જોહાન ગાલ્તુંગ સાથે બે દિવસની કાર્યશાળાનો અવિસ્મરણીય અનુભવ

a village-visit

Wednesday, November 18, 2009

વાચનલાયક,વિચારલાયક આત્મકથા

(૧) કમળાશંકર પંડ્યા *વેરાન જીવન
(૨) મામાસાહેબ ફડકે *મારી જીવનકથા
(૩) મોહનદાસ કરમચંદ ગાંધી *સત્યના પ્રયોગો
(૪) મથુરાદાસ ત્રિકમજી * આત્મનિરીક્ષણ
(૫) મેડેલિન સ્લેડ *
(૬) પંડિત સુખલાલજી*
(૭) મોરારજી દેસાઈ*
(૮) સુમંત મહેતા*
(૯) શારદા મહેતા*
(૧૦)ગણેશ વાસુદેવ માવલંકર*
(૧૧)બબલભાઈ મહેતા * મારી જીવનયાત્રા
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦

Tuesday, November 17, 2009

લખવું અને ચાલવું

" આપણી દુનિયાને પોતીકી બનાવવાનો એક રસ્તો છે લખવું અને બીજો રસ્તો છે ચાલવું."
-જીઓફ નિકોલ્સન

અખબાર

" ડૂસકાં હૃદય માંહેથી ચિક્કાર નીકળે છે,
ત્યારે શબ્દો કલમમાંથી દસ બાર નીકળે છે.
આ બોઝિલ અને ત્રસ્ત રાતો જેમ તેમ વીતે ,
ત્યારે જ દોસ્ત ,સવારે અખબાર નીકળે છે. "
ડો. મુકુલ ચોકસી ,સુરત

Wednesday, November 11, 2009

'નિરીક્ષક'નો વીજાણું અંક

અજ્ઞાન, જડતા-રૂપી રાતનું અંધારું

" અંધાપારૂપી રાતના પણ ચમત્કાર હોય છે.પ્રકાશહીન અંધારું એક જ છે અને તે અજ્ઞાન તથા જડતા-રૂપી રાતનું. "
-હેલન કેલર
('અપંગની પ્રતિભા'(હેલન કેલર કૃત આત્મકથા),મૂળ લેખિકા : હેલન કેલર,અનુવાદ : મગનભાઈ પ્રભુદાસ દેસાઈ,નવજીવન પ્રકાશન મંદિર,અમદાવાદ,નવેમ્બર,૧૯૪૭)
-------------------------------------------------------------------------------------

આપને જ્ઞાનનો અને ચેતનનો પ્રકાશ મુબારક,

અશ્વિનવર્ષાભિનંદન !
To Ashwin,
conGREATulations for starting a blog !
From Ashwin