
ભારતીય સામુદાયિક શિક્ષણ સંઘ દ્વારા પ્રતિવર્ષ પ્રોફેસર રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે.આ અંતર્ગત અગિયારમું વ્યાખ્યાન આર.એ.માશેલકરે આપ્યું.તેઓ નેશનલ કેમિકલ લેબોરેટરી,પુણેના ભટનાગર ફેલો છે.તેમણે ૦૭-૦૧-૨૦૧૧ના રોજ 'Gandhian Engineering : More from Less for More' વિશે વ્યાખ્યાન આપ્યું.



