Friday, August 19, 2011

'વિશ્વ તસવીર દિન'

તસવીરપ્રેમીઓને 'વિશ્વ તસવીર દિન'ની પ્રેમભરી શુભેચ્છા !

Wednesday, August 17, 2011

upavaas

Please see the following link :

http://www.divyabhaskar.co.in/article/MAG-vishesh-ashwin-kumar-fasting-gandhi-and-we-all-2357217.html

e-paper link :
http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=58&eddate=8/17/2011%2012:00:00%20AM&querypage=2

Friday, August 12, 2011

ઉમાશંકર જોશી અને ગૂજરાત વિદ્યાપીઠ



ઉમાશંકર જોશી ઈ.સ.૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યયન-સક્રિય હતા. એ વખતની તેમની રોજનીશી ' '૩૧માં ડોકિયું' પુસ્તકરૂપે પ્રસિદ્ધિ પામી.
એ સમયગાળામાં યુવાન ઉમાશંકર કેવા સોહામણા લાગતા હશે એની છબી અહીં રજૂ કરી છે.
તસવીર-સૌજન્ય : http://umashankarjoshi.in

Thursday, July 21, 2011

ઉમાશંકર જોશી(૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી




ઉમાશંકર જોશી(૨૧-૦૭-૧૯૧૧) જન્મ-શતાબ્દી નિમિત્તે આજે ,પત્રકારત્વ વિભાગ(ગૂજરાત વિદ્યાપીઠ)ના વર્ષ : ૦૧ અને વર્ષ : ૦૨ના વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય અને આસ્વાદ કરાવ્યો.ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીનાં લેખો-કવિતાનું પઠન કર્યું. સમાપને 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."નું ગાન કર્યું.
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ,
પ્રાણજીવન વિદ્યાર્થી ભવન , ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ ,અમદાવાદ -૩૮૦ ૦૧૪
તારીખ : ૨૧-૦૭-૨૦૧૧
સમય : ૧૨ : ૦૦થી ૨:૩૦

Monday, June 6, 2011

ગૂજરાત વિદ્યાપીઠના યુવા અધ્યાપકોની શિબિર


કુલપતિ નારાયણ દેસાઈના સાન્નિધ્યમાં,કુલનાયક સુદર્શન આયંગારના સહવાસમાં અને કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીની સક્રિયતામાં
ગૂજરાત વિદ્યાપીઠના યુવા અધ્યાપકોની શિબિર
સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય,વેડછી
તાલુકો : વાલોડ,જિલ્લો : તાપી
તારીખ : ૦૫-૦૫-૨૦૧૧થી ૧૫-૦૫-૨૦૧૧

Thursday, June 2, 2011

inernet connection

આજથી ઘરે ઇન્ટરનેટનું જોડાણ સુલભ થયું છે.

Sunday, April 10, 2011

રાષ્ટ્રમાતા કસ્તૂરબા

રાષ્ટ્રમાતા કસ્તૂરબાનો જન્મદિન ૧૧-૦૪-૧૮૬૯ હોય તો આજે તેમને જન્મદિનની અઢળક શુભેચ્છા!

Thursday, January 13, 2011

આર.એ.માશેલકરનું વ્યાખ્યાન


ભારતીય સામુદાયિક શિક્ષણ સંઘ દ્વારા પ્રતિવર્ષ પ્રોફેસર રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે.આ અંતર્ગત અગિયારમું વ્યાખ્યાન આર.એ.માશેલકરે આપ્યું.તેઓ નેશનલ કેમિકલ લેબોરેટરી,પુણેના ભટનાગર ફેલો છે.તેમણે ૦૭-૦૧-૨૦૧૧ના રોજ 'Gandhian Engineering : More from Less for More' વિશે વ્યાખ્યાન આપ્યું.

ખોળાનો છૂપાનાર !



બેટો હોય કે બેટી, વાંદરી માટે એ કેવળ બચ્ચું હોય છે ! ડાળી હોય કે પાળી,બચ્ચા માટે માનો ખોળો એટલે સલામતીની ખોળાધરી!